સમસંવેદન

વિકિકોશમાંથી
  • ૧. (ન.) સર્જનકૃતિ દ્વારા ભાવક તેના સર્જકના જેવી સંવેદના અનુભવે તે (સા.)
    • વ્યુત્પત્તિ: સમ (સમાન) + સંવેદન (સંવેદના, અનુભવ)
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૯૪:
      નણંદનું આ સમસંવેદન જોઈને નંદન અર્ધી અર્ધી થઈ ગઈ.