સમુંનમું

વિકિકોશમાંથી
  • ૧. (વિ.) વ્યવસ્થિત; સમું; સરખું.
    • રૂઢિપ્રયોગ: સમુંનમું કરવું = સુવ્યવસ્થિત કરવું.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૯૮:
      એટલે એણે હળવેક રહીને એક ખૂણે પડેલી પાણીની કોઠી ઊંધી વાળી નાંખી અને મામી માટે એ કચકાણ સમુંનમું કરવાનું નવું કામ ઊભું કર્યું.