સમેસૂતર

વિકિકોશમાંથી
  • યોગ્ય રીતે, સરખું, નિર્વિઘ્ન
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૨૪:
      ‘તો ઠીક; બધુંય હજી સમેસૂતર પાર ઉતારતાં તો આ અમરતની આંખો ઠેઠ ઓડે પૂગશે.’