સવેલી
દેખાવ
- સ્ત્રી.
- સગપણ કરેલી પણ પછી બીજે આપેલ કન્યા.
- વિશેષણ; સ્ત્રી.
- છોકરાં સાથે નાતરે આવેલી.
- વહેલી; ઉતાવળી.
- સગાઈ થઈ હોય છતાં બારોબાર બીજે પરણાવી દીધેલી.
- ઉદાહરણ 1949, ચુનીલાલ મડિયા, ગ્રહાષ્ટક વત્તા એક, page ૧૩૩:
- “‘ઈ તમારો પ્રકાશશેઠ છે ક્યાં ? અમારી સામે હાજર તો કરો, તો એને ખબર પાડી દઈએ કે પારકી કન્યાને સવેલી કેમ પરણી જવાય છે, હા !’”
સંદર્ભ
[ફેરફાર કરો]- સવેલી ભગવદ્ગોમંડલ પર.