લખાણ પર જાઓ

સાનિધ્ય

વિકિકોશમાંથી
  • નપુંસકલિંગ
    • નિકટતા; સમીપતા; સમક્ષપણું; નજર આગળ હોવાપણું; નજીકપણું; પડોશપણું.
    • (જૈન) પૂજા; ભક્તિ.
    • સ્થળ.
    • સ્વર્ગ.
    • હાજરી.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
સંસ્કૃત

સંદર્ભ

[ફેરફાર કરો]