લખાણ પર જાઓ

સીધુંપાણી

વિકિકોશમાંથી
  • ન.
    • ખાવાપીવાનું; સીધાની સામગ્રી કે તેનો સામાન; અન્નપાણી.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૧૯:
      “ગામમાં નવા આવેલા ખ્રિસ્તી જપ્તીઅમલદારને ગામમાંથી સીધુંપાણી કશું ન આપવાના ઠરાવ કરવામાં આવ્યા.”

સંદર્ભ

[ફેરફાર કરો]