સુવર્ણ યુગ
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પુ.)
અર્થ
[ફેરફાર કરો]- સર્વ પ્રકારે લોકો સુખી હોય, આર્થિક સ્થિતિ સારી હોય, સાહિત્ય કળાનો સારો વિકાસ થયો હોય તેવો યુગ. (પ્રાચીન સમયમાં ગુપ્ત યુગ અને મુઘલ કાળમાં શાહજહાંનો સમય સુવર્ણયુગ ગણાય છે.
અન્ય ભાષામાં
[ફેરફાર કરો]અંગ્રેજી - Golden Age
સંદર્ભો
[ફેરફાર કરો]પંડ્યા, પ્રતાપરાય (૧૯૯૩). "સમાજવિદ્યાની પરિભાષા-૧ [માધ્યમિક કક્ષા માટે]" (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ:ગૂર્જર પ્રકાશન. p. ૪૩