સૂર્ય

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સૂર્ય

પ્રકાર[ફેરફાર કરો]

નામ (પુંo)

શબ્દોત્પત્તિ[ફેરફાર કરો]

સંસ્કૃત તત્સમ શબ્દ

અર્થ[ફેરફાર કરો]

  • પૃથ્વીને પ્રકાશ ગરમી ઇo આપતો આકાશીય ગોળો; સૂરજ
  • હિંદુ દંતકથાઓમાં રહેલ એક દેવ
  • ભારતીય માન્યતાઓમાં એક ગ્રહ
  • વિજ્ઞાનમાં એક તારો કે જે સૌરમંડલમાં કેન્દ્ર સ્થાને છે

સમાનાર્થી[ફેરફાર કરો]

ભાસ્કર, ખગ, સૂરજ, હિરણ્યગર્ભ, આદિત્ય

અનુવાદ[ફેરફાર કરો]

  • અંગ્રેજી-Sun
  • હિંદી-सूर्य