હથેવાળો

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • હસ્તમેળાપ; પરણતી વખતે વરકન્યાના હાથ મેળવવા તે.
    • ઉદાહરણ
      2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૯૭:
      “હજી તો સગપણ થયું છે… ક્યાં હથેવાળો થઈ ગયો છે ?”
  • રૂઢિપ્રયોગ
  1. હથેવાળે પરણવું = ખાંડું મોકલીને નહિ પણ જાતે પરણવા જવું.
  2. હથેવાળો મેળવવો = પાણીગ્રહણ કરાવવું; પરણાવવું.

સંદર્ભ[ફેરફાર કરો]