હનુવો
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પું.)
અર્થ
[ફેરફાર કરો]- હનુમાન
ઉદાહરણ
[ફેરફાર કરો]હનુવો જતિ વાયક ફેરવે…
અંજની પુતર આગેવાન,
એ… જી… વીરા પાંચ ક્રોડે પ્રહલાદ આવશે
સાત ક્રોડે હરચંદ રાય :
નવ ક્રોડે જેસલ જાનૈયો
ને બાર ક્રોડે બળરાય.
જાગી શકો તો નર જાગજો…
હોજી એકાંત ધરોને આરાધ…