હલચો

વિકિકોશમાંથી
  • પું.
    • ઘસારો; નુકસાન.
    • ઘણાની સરભરા કરવાથી ઘણો ખર્ચ લાગવો તે.
    • ભાર.
    • હાલાકી; મુસીબત; અગવડ; હેરાનગતિ; તકલીફ.

સંદર્ભ[ફેરફાર કરો]