લખાણ પર જાઓ

હેબિયેસ કોર્પસ

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (નપું.)

  • કેદીને બરોબર કાયદેસર પકડ્યો છે કે કેમ, તેની તપાસ કરવાને માટે, અદાલત કેદીને પોતાની રૂબરૂ હાજર કરવા હુકમ કાઢે તે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  • સાર્થ ગુજરાતી જોડણી કોશ, ગુજરાત વિદ્યાપીઠ. પૃ. ૯૦૦. (પાંચમી આવૃત્તિ, આઠમું પુનર્મુદ્રણ, ઓક્ટોબર ૨૦૦૮, ISBN: 81-86445-97-8)