અકબર
પ્રકાર[ફેરફાર કરો]
વિશેષણ
અર્થ[ફેરફાર કરો]
- સૌથી મોટું, મહત્તમ, શ્રેષ્ઠ.
પ્રકાર[ફેરફાર કરો]
નામ (પુલિંગ)
અર્થ[ફેરફાર કરો]
- એ નામનો મુઘલ શહેનશાહ જલાલુદ્દીન (ઈ.સ. ૧૫૫૬થી ૧૬૦૫)
- મીણ.
રૂઢિપ્રયોગ[ફેરફાર કરો]
- અલ્લાહુ અકબર = ઈશ્વર સૌથી મોટો છે.
વિશેષણ
નામ (પુલિંગ)