લખાણ પર જાઓ

અભરખો

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (પુર્લિંગ)

  • ઇચ્છા, ઉમેદ, ઓરિયો. (૨) હોંશ, ઉમળકો. (૩) તીવ્ર લાલસા
  • અબળખો; ઇચ્છા; ઓરિયો (૨) દોહદ
  • ગર્ભિણીને થતી ઇચ્છા; દોહદ; ઓરિયો.
  • તીવ્ર લાલસા; ભશકો.
  • હોંશ; ઉમળકો.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
  • અભિલાષા (ઇચ્છા) પરથી ઉતરી આવેલો શબ્દ

અન્ય રુપો

[ફેરફાર કરો]
  • અભરખા (બહુ વચન)
  • અબળખો / અબળખા

અન્ય ભાષાઓમાં અર્થ

[ફેરફાર કરો]

અંગ્રેજી: desire, wish, longing; aspiration; longing of a pregnant woman.