આંખ

વિક્શનરીથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

અનુવાદ

   * અંગ્રેજી : eye
   * ફ્રાન્સીસી : oeil (sing.); yeux (pl.)

ગુજરાતી

આંખ

નામ

સ્ત્રી.

Meaning

[सं. अक्षि] ચક્ષુ; નેત્ર (૨) જોવાની શક્તિ; નજર (લા.) (૩) નિઘા; ધ્યાન; દેખરેખ (૪) (કોઈ ચીજનું, આંખ જેવું) નાનું કાણું; છિદ્ર (૫) બીજની ગાંઠ (જેમ કે શેરડીની)

આ પણ જુઓ