આબોહવા

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (સ્ત્રી.)

અર્થ[ફેરફાર કરો]

  • કોઈ પણ સ્થાન કે પ્રદેશ ઉપરની લાંબા સમય દરમિયાનની હવામાનની સરેરાશ લાક્ષણિક પરિસ્થિતિ

અન્ય ભાષામાં[ફેરફાર કરો]

અંગ્રેજી : climate

સંદર્ભો[ફેરફાર કરો]

અગ્રવાલ, ડી. પી. (2014). "આયન (Ion)". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨ (આ – ઈ) (ત્રીજી આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૯૪. ISBN 978-93-83975-03-7.