ઊનું
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]વિo
અર્થ
[ફેરફાર કરો][सं. उष्ण, प्रा. उण्ह] ગરમ; તપેલું; અડ્યે દઝાવાય એવું (૨) તાવભર્યું (૩) ગરમ મિજાજનું; ક્રોધી (કા.)
વિo
[सं. उष्ण, प्रा. उण्ह] ગરમ; તપેલું; અડ્યે દઝાવાય એવું (૨) તાવભર્યું (૩) ગરમ મિજાજનું; ક્રોધી (કા.)