કચકચ
- ૧. (સ્ત્રી.) કજિયો; કંકાસ.
- ૨. [હિં.] (સ્ત્રી.) ગપ્પાં; ગલ્લાંતલ્લાં.
- ૩. (સ્ત્રી.) ટકટક; બકવાદ; નકામી માથાફોડ.
- ૪. (સ્ત્રી.) ટોંકટોંક; ટોકણી.
- ૫. (સ્ત્રી.) વાતચીત; સંભાષણ.
- ૬. (સ્ત્રી.) હઠ; જીદ.
- ૭. (ન.) પક્ષીનો અવાજ.
સંદર્ભ[ફેરફાર કરો]
- કચકચ ભગવદ્ગોમંડલ પર.