કમળ
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (નપુ.)
અર્થ
[ફેરફાર કરો]- દ્રિદળી વર્ગમાં આવેલ નિમ્ફિયેસી કુળની વનસ્પતિ (વૈજ્ઞાનિક નામ : Nelumbo nucifera Gaertn)
અન્ય ભાષામાં
[ફેરફાર કરો]- અંગ્રેજી : Lotus (લોટસ)
- સંસ્કૃત : કમલ, પદ્મ, પંકજ, અંબુજ
- તેલુગુ : કલુંગ
- તમીલ : અંબલ
- મલયાલમ : થામરા
સંદર્ભો
[ફેરફાર કરો]- વસાણી, શોભન; શાહ, મ. ઝ.; પટેલ, બળદેવભાઈ (October 2018). "કમળ". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૪ (ઔ – કાં). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૨૩૫. ISBN 978-93-83975-34-1.