ખલા

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (પું) (અરબી)

અર્થ[ફેરફાર કરો]

  • 'ખુલના'નું ક્રિયાર્થક નામ, ખાલીપણું
  • ખાલી જગ્યા, શૂન્ય અવકાશ
  • અંતરિક્ષ
  • કોઈને એકાંતમાં મળવું

સંબંધિત શબ્દો[ફેરફાર કરો]

  • ખલાબાઝ – અંતરિક્ષયાત્રી

સંદર્ભો[ફેરફાર કરો]

  • બોમ્બેવાલા, મોહિયુદ્દીન, સંપા. (૨૦૦૮) [૧૯૯૯]. ઉર્દૂ-ગુજરાતી શબ્દકોશ (બીજી સંવર્ધિત આવૃત્તિ.). ગાંધીનગર: ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમી. p. ૨૧૩. OCLC 304390836