ખલ્વત

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

(સ્ત્રી.) (અરબી)

નામ[ફેરફાર કરો]

  • એકાંત, એકલતા
  • એકાંતવાસ, એકાંત સ્થાન, નિર્જન સ્થાન, સૂની જગ્યા
  • ખાનગી ખંડ

ક્રિયાપદ[ફેરફાર કરો]

  • એકાંતવાસ કરવો

સંબંધિત શબ્દો[ફેરફાર કરો]

  • ખલ્વતગુઝીં, ખલ્વતનશીં (ફા. વિ.) – એકાંતવાસી
  • ખલ્વતપસંદ, ખલ્વતદોસ્ત – એકાંત જીવન વ્યતીત કરવામાં આનંદ પ્રાપ્ત કરનાર
  • ખલ્વતપસંદી (ફા. સ્ત્રી.) – એકાંતપ્રિયતા

સંદર્ભો[ફેરફાર કરો]

  • બોમ્બેવાલા, મોહિયુદ્દીન, સંપા. (૨૦૦૮) [૧૯૯૯]. ઉર્દૂ-ગુજરાતી શબ્દકોશ (બીજી સંવર્ધિત આવૃત્તિ.). ગાંધીનગર: ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમી. p. ૨૧૪. OCLC 304390836