ચંદ્ર
વિક્શનરીથી
અનુક્રમણિકા |
Type
પુંo
Meaning
[सं.] ચાંદો (૨) ઉપગ્રહ (જેમ કે, શનિને અમુક ચંદ્ર છે) (૩) છૂંદણું; ટપકું (૪) ચાંલ્લો (૫) એકની સંજ્ઞા
ગુજરાતી
નામ
અનુવાદ
- અંગ્રેજી : moon en:moon
- ફ્રાન્સીસી : lune સ્ત્રી. fr:lune
- હિન્દી : चंद्रमा પુ. hi:चंद्रमा