ચર્ચા:ઇસ્લામ

Page contents not supported in other languages.
વિકિકોશમાંથી
      ઇસ્‍લામ શબ્‍દ અરબી મુળ ધાતુ સ – લ - મ (સલામ‍તી – રક્ષા ) પરથી બન્‍યો છે.

· એ જ પ્રમાણે ઈમાન મુળ ધાતુ અ - મ - ન (અમન – શાંતિ ) પરથી બન્‍યો છે.

· એટલે કે ઇસ્‍લામ સ્‍વીકારનાર અને ઇમાન લાવનાર માણાસ માટે અલ્‍લાહ તરફથી શાંતિ સલામતી ની બાંહેધરી આપવામાં આવે છે.

· એક બીજી રીતે ઇસ્‍લામનો અર્થ છે : આજ્ઞાપાલન અને સમર્પણ . અને ઈમાન એટલે શ્રધ્ધા , આસ્‍થા અને એકરાર .

· એટલે ઇસ્‍લામનો અર્થ થયો કે અલ્‍લાહને સમ‍ર્પતિ થઇ એનું સંપૂર્ણ રીતે આજ્ઞા પાલન કરવું. અને ઇમાનનો અર્થ થયો કે પોતાના સર્જનહાર , સ્‍વામી અને માલિકમાં યકીન – આસ્‍થા શ્રધ્ધા રાખી તેનો એકરાર કરવો.

· પૂર્ણતહ: ઇમાનનો અર્થ છે : અલ્‍લાહને તેના સર્વગુણો , વિશેષતા, પૂર્ણતા અને સંપૂર્ણ શ્રધ્ધા સહિત સ્‍વીકારવું.

· ત્‍યાર પશ્ચાત એના આદેશાનુસાર જીવન વિતાવવાનો નિર્ધાર કરી સ્‍વંયને એના આઘીન કરવું એ ઇસ્‍લામ.