ચાળ

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • ચાલી; ચાલ.
    • ચાળવવું તે; ચાળવાની ક્રિયા.
    • તૈયારી.
    • પુરુષના પહેરવાના સીવેલા કપડાની છાતીની નીચેનો ઘેર; ફડક; અંગરખાની કમાન નીચેનું ખુલ્લુ પડ.

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 3190