ચિન્મય
પ્રકાર[ફેરફાર કરો]
વિશેષણ
અર્થ[ફેરફાર કરો]
- જ્ઞાનમય, બ્રહ્મમય
પ્રકાર[ફેરફાર કરો]
નામ (નપું.)
અર્થ[ફેરફાર કરો]
- બ્રહ્મ
શબ્દોત્પત્તિ[ફેરફાર કરો]
સંસ્કૃત તત્સમ
સંદર્ભ[ફેરફાર કરો]
પાના નં ૧૩૩, વ્યવહારોપયોગી ગુજરાતી-ગુજરાતી શબ્દકોશ, ભાષાનિયામકની કચેરી, ગુજરાત રાજ્ય