છૂ

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નo

અર્થ[ફેરફાર કરો]

સરકી જવું-જતા રહેવું તે (૨) અo (રવo) કૂતરાને કોઈની પાછળ પડવા ઉશ્કેરવાનો-છુછકારવાનો ઉદ્ગાર