ઝુલસ્ના

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

ક્રિયાપદ

અર્થ[ફેરફાર કરો]

અકર્મક ક્રિયાપદ[ફેરફાર કરો]

  • બળવું, દાઝવું
  • બળીને ખાખ થવું
  • ગુસ્સે થવું

સકર્મક ક્રિયાપદ[ફેરફાર કરો]

  • લાંચ આપવી
  • રાજી કરવું
  • લગ્ન કરવા

સંદર્ભો[ફેરફાર કરો]

બોમ્બેવાલા, મોહિયુદ્દીન, સંપા. (૨૦૦૮) [૧૯૯૯]. ઉર્દૂ-ગુજરાતી શબ્દકોશ (બીજી સંવર્ધિત આવૃત્તિ.). ગાંધીનગર: ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમી. p. ૩૫૩. OCLC 304390836