તગાદા

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (પુલિંગ)

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

[અરેબિક] તકાઝા, -> [ગુજરાતી અપભ્રંશ] તગાજા

અર્થ[ફેરફાર કરો]

  • ચાંપીને ઉઘરાણી કરવી તે.
  • દેવું પતાવવા માટે ફરજ પાડવી તે.
  • માંગણી.

ઉદાહરણ[ફેરફાર કરો]

  • ચતરભજ લાંબો સમય ચલાવી શકે તેમ નહોતો. એના તગાદા તો ચાલુ જ હતા - વ્યાજનો વારસ