તસ્કીન

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (સ્ત્રી.) (અરબી)

અર્થ[ફેરફાર કરો]

  • સાંત્વના, દિલાસો, સંતોષ
  • રોગમાં કમી

સંબંધિત શબ્દ[ફેરફાર કરો]

  • તસ્કીનબખ્શ – સાંત્વના આપનાર, દિલાસો દેનાર

અન્ય ભાષામાં[ફેરફાર કરો]

  • ઉર્દૂ : تسکین

સંદર્ભો[ફેરફાર કરો]

  • બોમ્બેવાલા, મોહિયુદ્દીન, સંપા. (૨૦૦૮) [૧૯૯૯]. ઉર્દૂ-ગુજરાતી શબ્દકોશ (બીજી સંવર્ધિત આવૃત્તિ.). ગાંધીનગર: ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમી. p. ૪૧૧. OCLC 304390836