દિગંતરાલ

વિકિકોશમાંથી
  • ૧. [સં.] (ન.) આકાશ.
  • ૨. (ન.) દિશાઓનો મધ્ય પ્રદેશ; દિશાઓની મધ્યનો ભાગ.
  • ૩. (ન.) વાતાવરણ.

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 4410