દિગ્દર્શક

વિકિકોશમાંથી
  • ૧. [સં.] (પું.) ખલાસીનું હોકાયંત્ર; દિક્‌ચક્ર; લોહચુબંકની સોયથી દિશા જાણવાનું સાધન.
  • ૨. (પું.) સૂચના આપનાર પુરુષ; કાર્યની દિશા સૂચવનાર માણસ; ‘ડિરેક્ટર’

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 4411