પેદરૂબજાર

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • બકરાના અને ઊંટના પેટમાંથી નીકળતી શુમારે ઈંડાના કદ જેવડી, રંગે કાળી લીલી, એક ઉપર એક એવા પડવાળી ગોરોચન જેવી કાંકરી. તે કફની વ્યાધિમાં ઔષધ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, તેમજ અજીર્ણ અને કોગળિયામાં પણ વપરાય છે. ધાતુવર્ધક તરીકે પણ તેનો ઉપયોગ થાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]