માળો

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (પુ.)

અર્થ[ફેરફાર કરો]

  • હંગામી ધોરણે રહેવા, ઈંડાને સુરક્ષિત જગ્યાએ મૂકવા અને બચ્ચાની દેખભાળ કરવા પ્રાણીઓ વડે બંધાતાં આશ્રયસ્થાનો

અન્ય ભાષામાં[ફેરફાર કરો]

અંગ્રેજી : nest

સંદર્ભો[ફેરફાર કરો]

  • બોરડ, પરબતભાઈ ખી. (ઓગસ્ટ ૨૦૦૨). "માળો". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૧ (પ્રથમ આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૧. OCLC 163322996