રકમ

વિકિકોશમાંથી

Type[ફેરફાર કરો]

નામ (સ્ત્રી.)

Meaning[ફેરફાર કરો]

[अ.] ચીજ (૨) દાગીનો; ઘરેણું (૩) મોટી સંખ્યામાં નાણું (૪) સંખ્યા (ગ.) (૫) ગણિતનો હિસાબ મંડાવે છે તે લખાણ