રણવાદ્ય

વિકિકોશમાંથી
  • ન.
    • सं. રણશિંગડું; રણશિંગું; લડાઈનું વાજું; લડવૈયાઓને શૂર ચડાવનાર વાજિંત્ર; રણતૂર; રણસંગ્રામનું વાજિંત્ર. (ભેરી, મૃદંગ, પટહ, પણવ વગેરે રણવાદ્યો છે.)

સંદર્ભ[ફેરફાર કરો]