વકરો

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ ( પુંo)

અર્થ[ફેરફાર કરો]

[સરo म. विकरी (सं. वि+क्री)] વેચાણ (૨) વેચાણનું નાણું (૩) વેચાયેલો માલ