સત્ય
વિક્શનરીથી
અનુક્રમણિકા |
Type
નામ (વિo; નo)
Meaning
[सं.] સાચું; વાસ્તવિક; ખરું (૨) નo ખરાપણું; તથ્ય; સાચી વાત (૩) ત્રણેય કાળમાં બાધ ન પામે અને એકરૂપ રહે, તેવું નિત્ય તત્ત્વ (૪) પાંચ યમ કે મહાવ્રતોમાંનું એક (અધ્યા.)