સરત

વિકિકોશમાંથી

નામ (પુંલિંગ)[ફેરફાર કરો]

  • ૧. કાન પાકે ત્યારે તેમાંથી પરૂનો વહેતો પ્રવાહ
  • ૨. કાનનું વિંધ; કાનના પડદાથી બહારનો ભાગ
  • ૩. ઘોડદોડની હોડ; ‘રેસ’
  • ૪. ધ્યાન; લક્ષ્ય; ચિત્ત
    • રૂઢિપ્રયોગ
    • ૧. સરત રાખવી = ધ્યાન કે લક્ષ દેવું
    • ઉદાહરણ
      ૧૯૩૩, ઝવેરચંદ મેઘાણી, સમરાંગણ, page ૧૬૨:
      “સરાણિયણનું શું થયું તે જાણવાની સરત રહી નહિ.”
  • ૫. નજર; દૃષ્ટિ
    • રૂઢિપ્રયોગ
    • ૧. સરત પહોંચવી = નજર ફેરવવી
  • ૬. બોલી; હોડ; કરાર; શરત માંડવી તે.
  • ૭. શરદઋતુ
  • ૮. સ્મરણ; સુરતા
  • ૧૦. સ્મૃતિ; યાદદાશ્ત
    • રૂઢિપ્રયોગ
    • ૧. સરત રહેવી = સ્મૃતિ રહેવી

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page ૮૫૨૮