હાફિઝ

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

વિશેષણ (પુ.) (અરબી)

અર્થ[ફેરફાર કરો]

  • રક્ષણ કરનાર, રક્ષક
  • જેને કુર્આન કંઠસ્થ હોય એ વ્યક્તિ
  • અલ્લાહનું એક વિશેષનામ

સંબંધિત શબ્દ[ફેરફાર કરો]

  • હફ્ફાઝે હકીકી – અસલી રક્ષક, અર્થાત્ અલાહ

અન્ય ભાષામાં[ફેરફાર કરો]

ઉર્દૂ – حافظ

સંદર્ભો[ફેરફાર કરો]

  • બોમ્બેવાલા, મોહિયુદ્દીન, સંપા. (૨૦૦૮) [૧૯૯૯]. ઉર્દૂ-ગુજરાતી શબ્દકોશ (બીજી સંવર્ધિત આવૃત્તિ.). ગાંધીનગર: ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમી. p. ૯૨૦. OCLC 304390836