Page
Appearance
અંગ્રેજી
[ફેરફાર કરો]ઉચ્ચારણ
[ફેરફાર કરો]- Page : પેજ, પેઈજ
- Pages : પેજિસ, પેઈજિસ
- Paging : પેજિંગ, પેઇજિંગ
- Paged : પેજ્ડ્, પેઇજ્ડ્
નામ
[ફેરફાર કરો]page(બહુવચન pages)
- પાના ની એક બાજુ, પેજ
- પરિચર્યા કરનારો નાનો છોકરો. જૂનવાણી ઉપયોગ: નાનો છોકરો કે જેની પ્રતિભા ની કદર કરીને અથવા કેળવણી માટે કોઈ ઊંચા હોદ્દાની વ્યક્તિના સહાયક તરીકે નીમણુંક કરી હોય. હવે ઇંગ્લૅન્ડ માં ઘર માં નાનામોટા કામ કરવા માટે, બારણે સરભરા કરવા કે એના જેવા બીજા કામ માટે નોકરીએ રાખેલો છોકરો, સંયુક્ત રાજ્ય (અમેરીકા) માં મંત્રીઓ ની સભા માં (નાનામોટા કામ માટે, જેમકે સંદેશા પહોંચાડવા) પ્રસ્તુત રહેનાર છોકરો.
- સંદેશવાહક
- સંદેશ (ઉદાહરણ: A page came from england that mom is sick.)
- બાળક છોકરો
- સ્ત્રી ના પોષાક માં ઘેર જમીન ને ન અડકે એ માટે કરેલ ગોઠવણી, જેમકે ટાંકણી, રબર બૅન્ડ
- A track along which pallets carrying newly molded bricks are conveyed to the hack TRANSLATETHIS.
- દક્ષીણ અમેરીકા માં ઉગતી યુરેનીયા (Urania) જાતીની કોઈ પણ શેવાળ
- (રૂઢી પ્રયોગ તરીકે) દસ્તાવેજ, લખાણ (ઉદાહરણ: the page of history)
સમાનાર્થી
[ફેરફાર કરો]- (પાનાની એક બાજુ): પેજ, પૃષ્ઠ
- (છોકરો): છોકરો
- (દસ્તાવેજ): દસ્તાવેજ
ક્રિયાપદ
[ફેરફાર કરો]to page(paging, paged)
- એક પેજ (પરિચર્યા કરનાર છોકરો) તરીકે ઉપસ્થિત રહેવું.
- પુસ્તક (છાપેલ અથવા હસ્તલિખીત) ના પૃષ્ઠો પર ક્રમાંકો અંકિત કરવા.
- બોલાવવું
- પેજર (Pager) પર સંદેશો મોકલવો.