કુન
Appearance
(كن થી અહીં વાળેલું)
પ્રકાર
[ફેરફાર કરો]ઉભયાન્વયી (અરબી)
અર્થ
[ફેરફાર કરો]- કેવળ થઈ જા
- અલ્લાહે ઉચ્ચારેલો શબ્દ કે જેનાથી સૃષ્ટિની રચના થઈ
સંબંધિત શબ્દો
[ફેરફાર કરો]- કુન ફયકુન (كن فيكون) – સૃષ્ટિની ઉત્પત્તિ અર્થે અલ્લાહે ઉચ્ચારેલ શબ્દ, એ પછી સૃષ્ટિ અસ્તિત્વમાં આવી.
અન્ય ભાષામાં
[ફેરફાર કરો]અરબી - كن
સંદર્ભો
[ફેરફાર કરો]- બોમ્બેવાલા, મોહિયુદ્દીન, સંપા. (૨૦૦૮) [૧૯૯૯]. ઉર્દૂ-ગુજરાતી શબ્દકોશ (બીજી સંવર્ધિત આવૃત્તિ.). ગાંધીનગર: ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમી. p. ૧૮૯. OCLC 304390836