વિકિકોશ:વર્તમાન ઘટનાઓ

વિકિકોશમાંથી
Jump to navigation Jump to search

રવિ વલેરા ના જય Swminarayan......

આજરોજ ગુજરાતી વિકિકોશ પર ૫૦૦ શબ્દ પૂર્ણ થયા. આ સફરમાં યોગદાન આપનાર સૌ સભ્યોનો ખુબ ખુબ આભાર અને અભિનંદન.--સતિષચંદ્ર ૧૦:૦૦, ૨૮ જુલાઇ ૨૦૧૦ (UTC)

નવા શબ્દો અનુક્રમણિકામાઙ ઉમેરેલ છે. કોઈને કાઙઈ સુચન હોઈ તો જણાવશો. આભાર dinesh.

હવે નવા શબ્દોના ઉમેરા સાથે "વિક્ષનરી:Words Index (શબ્દ અનુક્રમણિકા)"મા અન્દાજે 1000 થી વધારે શબ્દો પૂર્ણ થયા છે. આભાર dinesh. 15-APR-2012.

14માર્ચ 2016થી પ્રકલ્પનું નામ ગુજરાતીમાં વિકિકોશ થયું અને લોગો પણ એ નામ મુજબનો અસ્તિત્વમાં આવ્યો છે.--Bhatakati aatma (ચર્ચા) ૦૫:૫૯, ૨૦ માર્ચ ૨૦૧૬ (UTC)