સભ્ય:Vijay Barot
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
નમસ્તે ! વિકિકોશ પરના મારા અંગત પાના પર આપનું હાર્દિક સ્વાગત છે.
ડિસેમ્બર ૨૦૧૯થી હું અહીં મારૂં યોગદાન આપી રહ્યો છું. શબ્દ, સાહિત્ય અને ભાષા પ્રત્યેનો મારો અનુરાગ મને અહીં સક્રિય રાખે છે. દૂધભાષા ગુજરાતીના જાણ્યા-અજાણ્યા – રૂઢ-અરૂઢ શબ્દોને વિકિકોશના માધ્યમથી કીબોર્ડથી હાથવગાં કરવાનાં સમૂહ યજ્ઞમાં, સહિયારા પ્રયાસોમાં સહભાગી થઈ શક્યાનો આનંદ અનુભવું છું. 🐦🙕❀🐦🙕❀🐦
|
|
🙕❀ — આભાર — 🙕❀
|