લખાણ પર જાઓ

કમચી

વિકિકોશમાંથી
  • પું.
    • કોરડો; ચાબુક; સાટ.
  • સ્ત્રી.
    • ચાબુકની દોરી.
    • ડાળી.
    • પંજા લડાવવામાં હાથનો ઝટકો. તેમાં આંગળીઓ તૂટી જાય છે.
    • લાકડી વગેરેની પાતળી પટી.
    • વાંસ, નેતર વગેરેની પાતળી સોટી. તેની ટોપલી બનાવાય છે.