લખાણ પર જાઓ

છીણી

વિકિકોશમાંથી

સ્ત્રીo

['છીણવું' ઉપરથી] છીણવાનું સાધન (૨) લાકડાં ફાડવામાં વપરાતી લોઢાની ફાચર (૩) ધાતુ કાપવાનું લોઢાનું વીંધણું (૪) પાણીમાં થતું એક જાતનું નેતર