લખાણ પર જાઓ

થડ

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (નo)

[दे. थुड ] ઝાડનો મૂળ જાડો ભાગ, જેમાંથી આગળ ડાળાંપાંખડા ફૂટે છે (૨) વંશવૃક્ષનું થડ કે મૂળ (લા.) (૩) (ભરત કે ગીતમાં) મંડાણ (૪) ઉત્પત્તિસ્થાન; પ્રારંભસ્થાન

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (અo)

[રવo] ઠોકવાનો, પડવાનો કે અથડાવાનો રવ