લખાણ પર જાઓ

હાથલો

વિકિકોશમાંથી
  • પું.
    • એક જાતનો થોર. તેનાં પાંદડા હાથના પંજા જેવાં હોય છે.
    • ઘોડા કે બળદ વગેરેને શરીરે ઘસવાની કાથાની કોથળી.
    • પકડ; હાથો.
    • રસોઈના ઉપયોગમાં આવતું એક સાધન; લાકડાનો તાવેથો.
    • વહાણનું હલેસું.
    • સુથારનું એક જાતનું ઓજાર.
    • ટ્રેનને સ્ટેશનમાં લાવતા પહેલાં અપાતું સૂચન; ‘સિગ્નલ’
    • ઉદાહરણ
      2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૧૯:
      ‘વશરામ, વશરામ, પણે જો, હાથલો પડી ગયો છે. ગાડી આવતી લાગે છે. દબાવ જરા, દબાવ !’

સંદર્ભ

[ફેરફાર કરો]