લખાણ પર જાઓ

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (પું.)

  1. સંસ્કૃત કુટુંબની ગુજરાતી વર્ણમાળાનો પહેલો સ્વર
  2. વિષ્ણુ, બ્રહ્મા, શિવ
  3. વ્યંજનથી શરૂ થતા શબ્દની પૂર્વે વપરાતો પૂર્વગ: નકારાર્થે; ઉદાo અસુખ. વિરોધ બતાવવા; ઉદાo અસુર. ખોટાપણું કે અયોગ્યતા બતાવવા; ઉદાo અકાળ. તે સિવાયનું, બીજું એવો બોધ કરાવવા; ઉદાo અબ્રાહ્મણ
  4. નઞ્ બહુવ્રીહિમાં વ્યંજનાદિ નામ પૂર્વે વપરાતો (પૂર્વગ); ઉદાo અકરણ, અકાય