અંક
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]સંસ્કૃત પુંo
અર્થ
[ફેરફાર કરો]આંકો; ચિહ્ન (૨) સંખ્યાનું ચિહ્ન; આંકડો(૩) ડાઘો; કલંક, જેમ કે ચંદ્રમાં(૪) ખોળો (૫) નાટકનો વિભાગ (૬) ટેક
પ્રકાર
[ફેરફાર કરો]સ્ત્રીo
અર્થ
[ફેરફાર કરો][दे. अंकिअ] બાથ; આલિંગન; ભેટવું તે