અંગના
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (સ્ત્રી.)
અર્થ
[ફેરફાર કરો]- દક્ષિણ દિશાના રક્ષક હાથી સ્ત્રી
- ભારતવર્ષ (હિંદ)ની એ નામની એક નદી
- રૂપાળી સ્ત્રી; સુંદર અંગવાળી બાઈ
- વનિતા; મહિલા; સ્ત્રી; પ્રમદા; નારી
ઉદાહરણ :
સ્ત્રી નારી વનિતા વધુ લલના યુવતી ભામ,
અબળા બાળા અંગના પ્રેમદા કાન્તા વામ;
તરુણી રમણી સુંદરી સીમંતિની પણ હોઈ,
તીય તુજ સમ ત્રણ લોકમાં રચી વિરંચી ન કોઈ.
— (પિંગળલઘુકોષ)
સંદર્ભ
[ફેરફાર કરો]- અંગના ભગવદ્ગોમંડલ પર.